દિવાળી પર લક્ષ્મીજીના સ્વાગત માટે કરો તૈયારી: જાણો મુખ્ય દ્વાર પર તોરણ બાંધવાની પરંપરા અને તેનું રહસ્ય

ગુજરાત બુલેટ ટ્રેન 2027

દિવાળી પર તોરણ બાંધવાની પરંપરા દિવાળી નજીક આવતા જ ઘેર‑ઘેર સાફ‑સફાઈ અને સજાવટનો માહોલ જોવા મળે છે. દિવાળીના પર્વે મુખ્ય દ્વાર પર તોરણ બાંધવાથી ઘરમાં શુભ ઊર્જા પ્રવેશે છે અને માતા લક્ષ્મીના આગમન માટે મદદ થાય છે. આસોપાલવના પાન, ફૂલો અને મોતીના તોરણો નકારાત્મક ઊર્જાથી બચાવી સકારાત્મકતા લાવે છે અને સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે. તોરણની … Read more

રતલામ મહાલક્ષ્મી મંદિર 2 કરોડની નોટો અને સોના-ચાંદીના ઘરેણાંથી શણગારાયું

યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો

રતલામ મહાલક્ષ્મી મંદિરનું શણગાર રતલામના મહાલક્ષ્મી મંદિરમાં ધનતેરસથી ભાઈબીજ સુધી પાંચ દિવસ માટે મંદિરને ચલણી નોટો તથા સોના-ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવ્યુ છે. મંદિરમાં કુલ 2 કરોડની નોટો અને 40 દેશોની વિદેશી ચલણી નોટો સાથે સોના-ચાંદીના દાગીના શણગાર તરીકે મૂકવામાં આવ્યા છે. વંદનવાર, તોરણ અને નોટોના વૃક્ષ સહિત દીવાલો નોટોની ગડ્ડીઓથી તૈયાર કરવામાં આવ્યા છે અને … Read more