અંધારામાં ડૂબ્યા ઘરો, પાણીની તંગી, લોકો રસ્તા પર ઉતર્યા…: 40 હજાર વીજકર્મીઓની હડતાળથી ગુરુગ્રામમાં ભયાનક સંકટ
ગુરુગ્રામમાં વીજકર્મીઓની હડતાળ હરિયાણામાં વીજ કર્મચારીઓની 3 દિવસિય હડતાળને કારણે ગુરુગ્રામ સહિત અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ખાનગી કંપનીને વીજ વિતરણનું લાઇસન્સ જારી કરવાનો વિરોધ કરતાં કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ગુરુવારે 50,000થી વધુ ઘરો અને લગભગ 1,800 ઔદ્યોગિક એકમો પ્રભાવિત થયા હતા. વીજળીની અછતને કારણે પાણીની પણ કમી જણાઇ રહી છે અને રહેવાસીઓ … Read more