જનરક્ષકો પોતે જ અસુરક્ષિત: ‘112’ પાયલટોએ આઉટસોર્સિંગ કંપનીના શોષણ સામે ન્યાયની માંગ કરીછે, સરકારીકરણની અપીલ
જનરક્ષકો પોતે જ અસુરક્ષિત ગાંધીનગર — 19 Oct 2026 — ગુજરાતમાં જનરક્ષક ‘ડાયલ 112’ સેવાના પાયલટો આઉટસોર્સિંગ કંપની દ્વારા શોષણનો સામનો કરી રહ્યા છે અને તેમના ભવિષ્યનો ભોગ બનવાના ખતરાના લીધે સરકાર પાસે તાત્કાલિક મુદ્દો ઉઠાવ્યો છે. પાયલટો કહે છે કે પહેલાં 12 કલાકની ફરજ માટે મળતા 14,000 રૂને હાલમાં 8 કલાકનું બહાનું આપી પગારમાં … Read more