કેરળના અરક્કુપરમ્બા શ્રી અર્ધનારીશ્વર મંદિરમાં શિવલિંગ વર્ષભર પાણીમાં ડૂબેલું રહે છે, ફક્ત મહાશિવરાત્રિએ જ દર્શન મળે
અરક્કુપરમ્બા શ્રી અર્ધનારીશ્વર મંદિર કેરળના મલપ્પુરમ જિલ્લામાં આવેલ અરક્કુપરમ્બા શ્રી અર્ધનારીશ્વર મંદિરમાં શિવલિંગ વર્ષના 364 દિવસ પાણીમાં ડૂબેલું રહે છે. મંદિરની ખાસ પરંપરા પ્રમાણે ફક્ત મહાશિવરાત્રિના પવિત્ર દિવસે જ મંદિરમાંથી પાણી કાઢીને ભક્તોને શિવલિંગના સીધા દર્શન કરવામાં આવે છે. મંદિરની વિશેષતાઓ અહીંની પ્રથા અને પૂજા-વિધિઓ ખાસ કરીને લગ્ન અને દાંપત્ય જીવન માટેની શુભેચ્છા તરીકે માન્યતા … Read more