અમદાવાદ: દિલ્હી ચકલાના ભોઈવાડા માર્કેટમાં રોજ રાત્રે 30થી વધુ ટ્રકોમાં શિંગોડા આવે છે, હોલસેલ ભાવ ₹160/કિલો; લારીધારકો બાફીને ₹320/કિલો સુધી વેચે છે, ચણી બોર હોલસેલમાં ₹60/કિલો મળે છે
ભોઈવાડા માર્કેટમાં શિંગોડા શિયાળાની ઋતુની શરૂઆત સાથે અમદાવાદના ઐતિહાસિક દિલ્હી ચકલા વિસ્તારમાં આવેલ ભોઈવાડા માર્કેટમાં ધમધમાટ જોવા મળી રહી છે. ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ, ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ રાત્રે 30થી વધુ ટ્રક-રિક્ષાઓ ભરીને કાચા શિંગોડા ભોઈવાડા માર્કેટ પર આવી પહોંચે છે. આ શિંગોડા હોલસેલમાં અંદાજે ₹160 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે અને લારીધારકો તે … Read more