‘માફ કરજો શાહરૂખ ભાઈ’ — મન્નત બહાર ઉભા રહીને બોલ્યા અભિજિત દીપકે, વીડિયો વાયરલ

સુરેન્દ્રનગર રેલવે યાર્ડ

અભિજિત દીપકે શાહરૂખ ખાનને કહ્યું, ‘માફ કરજો શાહરૂખ ભાઈ’ મુંબઈમાં 2 ઓક્ટોબરે યોજાનારા વિરોધ પ્રદર્શનની તૈયારી વચ્ચે કૉકરોચ જનતા પાર્ટીના સહ-સ્થાપક અભિજિત દીપકે શાહરૂખ ખાનના મન્નત બંગલાની બહાર ચાહકો સાથે દેખાયા. ત્યાં એક યુવતીએ તેમની સાથે તસવીર લેવા માટે પોતાની કાર રોકી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. દીપકે 2 ઓક્ટોબરને … Read more