બુધ તુલા રાશિમાં અસ્ત; મેશ, કર્ક, કન્યા અને વૃશ્ચિક માટે આર્થિક અને વ્યાવસાયિક પડકાર

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી

બુધ તુલા રાશિમાં અસ્ત જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ હાલમાં તુલા રાશિમાં અસ્ત થઈ ગયા છે અને તે સ્થિતિ 11 નવેમ્બર સુધી યથાવત રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને બુદ્ધિ, વેપાર, વાણી અને આર્થિક સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. જ્યોતિષવિદોના જણાવ્યા પ્રમાણે તહેવારોની સીઝનમાં બુધનું અસ્ત થવું મેષ, કર્ક, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક અને વ્યાવસાયિક મોરચે … Read more