આબુ-અંબાજી જતાં વાહનચાલકો ખાસ વાંચજો: 13-14 નવેમ્બરે PMની મુલાકાતને પગલે આ માર્ગો રહેશે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

કિયારા અડવાણી ટોક્સિક ઇન્ટિમેટ સીન્સ

અંબાજી દર્શન માટે માર્ગ બંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંબાજી દર્શનને લઈને બનાસકાંઠા કલેક્ટરનાં અધ્યક્ષત્વે સમીક્ષા બેઠક યોજાઇ હતી. 13-14 નવેમ્બરના PM ના ગુજરાત પ્રવાસ દરમિયાન અંબાજી દર્શન અને પૂજાવિધિની જોગવાઇને ધ્યાનમાં રાખીને તંત્રે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કર્યું છે. આ જાહેરનામાનો અમલ 14 નવેમ્બર સુધી રાખવામાં આવશે અને સ્થાનિક સુરક્ષા સંબંધિત તમામ બંદોબસ્ત ગોઠવાયા છે. ડાયવર્ઝનનો … Read more