ભાજપના સભ્યનો ઘટસ્ફોટ: સુરત પાલિકાની તિજોરીને કરોડોનું નુકસાન, નવા પ્રોજેક્ટમાં વેરાની આકારણી જ નહીં
ભાજપના સભ્યનો આક્ષેપ સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપના સભ્ય ધર્મેશ ભાલાળએ ગંભીર આક્ષેપ કર્યો કે પાલિકાના કેટલાક કર્મચારીઓ અંગત સ્વાર્થ માટે પાલિકાને કરોડોનું નુકસાન પહોંચાડી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે શહેરના નવા વિસ્તારોમાં હજારો મિલકતોની વેરા આકારણી નથી થતી અને વેસુ જેવા પોશ વિસ્તારોમાં પણ 3 વર્ષથી વેરા બિલ જ ન આવતા પાલિકાને નાણાકીય નુકસાન … Read more