ઈન્ટરનેટ પર એઆઈએ શોધેલી ખામીથી પીએચપી ચલાવતા 70 ટકા વેબસાઈટ્સ અસરગ્રસ્ત: સરકારી પોર્ટલ્સ ઑફલાઈન કરી દેવામાં આવ્યા

પીએચપી સુરક્ષા ખામીઓ

પીએચપી સુરક્ષા ખામીઓથી 70 ટકા વેબસાઈટ્સને અસર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ઇન્ટરનેટ પર વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામિંગ ભાષા પીએચપી સુરક્ષા ખામીઓ શોધવામાં આવી છે. સ્રોતો અનુસાર આ ખામીઓ ઈન્ટરનેટ પર ચાલતી લગભગ 70 ટકા (70%) વેબસાઇટ્સને અસરકારક હોઈ શકે છે અને તેના કારણે યુઝર્સના ડેટા ચોરી અને નાણાકીય ફ્રોડનો જોખમ વધ્યો છે. જોખમને ધ્યાનમાં રાખીને … Read more