દેશની બેંકોમાં સાયબર ક્રાઈમમાં વધારો, ડિજિટલ વિશ્વાસમાં તિરાડ
બેંકોમાં સાયબર ક્રાઈમમાં વધારો દેશની બે મોટી બેંકોમાં છેલ્લા ત્રણ મહિનામાં ડેટા ચોરીની ઘટનાઓ સામે આવતા ગ્રાહકોની માહિતીની સુરક્ષા પર સવાલ ઊભા થયા છે. CERT-Inના આંકડાઓ અનુસાર વર્ષ 2025માં બેંકિંગ ક્ષેત્રે 5,70,000થી વધુ અને વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં લગભગ 3,50,000 સાયબર સુરક્ષા સંબંધિત બનાવો નોંધાયા છે. એઆઈ દ્વારા અનધિકૃત પ્રવેશ અને ટેકનોલોજી પ્રોવાઇડર્સની ખામીઓ … Read more