ખોખરામાં બંધ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી બેગમાં ભરેલી 60 વર્ષીય વૃદ્ધાની લાશ મળી, હત્યાની આશંકા
ખોખરામાં વૃદ્ધાની લાશ મળી ખોખરા વિસ્તારમાં આવેલા જીવનરક્ષા એપાર્ટમેન્ટના બંધ ફલેટમાંથી બેગમાં ભરેલી 60 વર્ષીય લક્ષ્મીબેન ડાભીના મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં સ્થાનિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ખોખરા પોલીસ અને FSLની તપાસમાં આ મામલે હત્યા કરીને લાશ બેગમાં છુપાવી હોવાની આશંકા પ્રગટાય છે. પોલીસે ગુનો નોંધ્યો છે અને … Read more