5 પેઢીઓ જોઈ ચૂકી છે 117 વર્ષીય કામિલે, આ ઉંમરે પણ ફિટ, લાંબા આયુષ્યનું રહસ્ય પણ જણાવ્યું
117 વર્ષીય કામિલેનું જીવન અલ્બેનિયાના ફેરાસ ગામમાં રહેતી 117 વર્ષીય કામિલે મારા હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વની શક્ય સૌથી વૃદ્ધ જીવિત મહિલા હોવાના દાવેદાર તરીકે ચર્ચામાં છે. તેમના પારિવારિક અને સત્તાવાર દસ્તાવેજોમાં તેમની જન્મતારીખ 19 ઓગસ્ટ 1909 તરીકે નોંધાયેલી છે. કામિલે આજે પણ સક્રિય દિનચર્યા અને ખુશમિજાજીથી જીવન વિતાવે છે. દસ્તાવેજો અને પેન્શનની વિગત પરિવારે નોંધાવ્યો … Read more