મિડટર્મમાં હાર બાદ ટ્રમ્પનો ‘વીટો’ — અમેરિકન પ્રમુખની બંધારણીય શક્તિ શું છે?
ટ્રમ્પનો વીટો અને તેની અસર 2026ની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષે પ્રતિનિધિ ગૃહ અને સેનેટ બંને પર નિયંત્રણ મેળવી લીધા છે. આ બદલાવ વચ્ચે ‘વીટો’ શબ્દ ફરી ચર્ચામાં આવ્યો છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે લાલ MAGA ટોપીમાં ‘વીટો’ લખેલું ફ્લોટ કરી લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો છે કે તેઓ કોંગ્રેસથી પસાર … Read more