ગુજરાતમાં વીજ સંકટ: 16 ઓક્ટોબરે રેકોર્ડ 29,822 MW માંગ, સાંજે 5થી 11 રાત્રી સુધી વીજ વપરાશ ઘટાડવાની અપીલ

CJI સૂર્યકાંત NLSIU દીક્ષાંત

ગુજરાતમાં વીજ સંકટ ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસા બાદ તીવ્ર ગરમી અને કેટલાક ઊર્જા સ્ત્રોતોના ઉત્પાદન ઘટતા વીજ તણાવ સર્જાયો છે. 16 ઓક્ટોબરે રાજ્યમાં ઇતિહાસની સૌથી વધુ 29,822 MW વીજ માંગ નોંધાઈ, જે ગત વર્ષની સરખામણીમાં 36.6% વધુ છે. કેન્દ્ર પાસેથી સહાય માટે દરખાસ્ત કરવામાં આવી છે અને નાગરિકોને સાંજે 5 થી 11 વાગ્યા દરમિયાન બિનજરૂરી વીજ … Read more