મસ્કે હાથ ખંખેર્યા, ટ્રમ્પે પીઠમાં ખંજર ભોંક્યું! યુકેના PM સમક્ષ ઝેલેન્સ્કીનું દુ:ખ છલકાયું

ઘરના મંદિરમાં આસનના રંગ

ઝેલેન્સ્કી ટ્રમ્પ પર વિશ્વાસઘાતનો આરોપ યુક્રેનના પ્રમુખ વોલોદોમિર ઝેલેન્સ્કીએ લંડનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે સ્ટારલિંક સંચાર સેવા અચાનક બંધ થવાથી યુક્રેનના ડ્રોન અને એર ડિફેન્સ સિસ્ટમો પર ગંભીર અસર પડી છે. ઝેલેન્સ્કીના જણાવ્યા પ્રમાણે રશિયાએ કીવ અને ખારકીવ પર 39 મિસાઈલો અને 120 ડ્રોનથી હુમલો … Read more