થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર માટે રિસોર્ટનું ગ્રુપ બુકિંગ કરી કે જી લાઇફ વેકેસનના વહીવટકર્તાની 1.47 લાખની ઠગાઈ
અકોટાના રિતેષ ભીમાણી અને તેમના 7 મિત્રોએ સેલવાસમાં 31 ડિસેમ્બરના ઉજવણી માટે કરાવેલી રિસોર્ટ ગ્રુપ બુકિંગ ઠગાઈ અંગે અકોટા પોલીસે ફરિયાદ નોંધવી છે. ફરિયાદ મુજબ કે.જી. લાઈફ વેકેશનના વહીવટકર્તા હરીશ પરમારે કુલ રૂ. 1.47 લાખ વસૂલ્યા, પરંતુ ખાનવેલ રિસોર્ટમાં બુકિંગ કરાવ્યું નહોતું અને રકમ પરત આપી નથી. ફરિયાદની વિગત બુકિંગની વિગત અકોટાના પૃથ્વી એપાર્ટમેન્ટમાં રહેતા … Read more