UP-બિહારના મુસાફરોને રાહત: સાબરમતીથી મુઝફ્ફરપુર અને અમદાવાદથી ગોરખપુર માટે 2 વન-વે સ્પેશિયલ ટ્રેન દોડશે
સાબરમતીથી મુઝફ્ફરપુર ટ્રેનની જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા ઉત્તર પ્રદેશ અને બિહાર તરફના પ્રવાસીઓની સવલત માટે 2 વન-વે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેનો 20 અને 21 નવેમ્બર, 2026ના રોજ સાબરમતીથી મુઝફ્ફરપુર (ટ્રેન નં. 09453) અને અમદાવાદથી ગોરખપુર (ટ્રેન નં. 09429) માટે રવાના થશે. વિશેષ ભાડા પર દોડનારી આ ટ્રેનો વધતા મુસાફર દબાણને … Read more