સુરત: ઉધના સ્ટેશન પર મુસાફરોનો ‘મહાસાગર’, હોલ્ડિંગ એરિયાથી લઈને પાર્કિંગ સુધી લાંબી લાઈનો; 2 દિવસમાં 60 હજાર લોકો વતન રવાના
ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ દિવાળી અને છઠ પૂજા માટે સુરતથી બિહાર અને ઉત્તર પ્રદેશ જવા માટે પરપ્રાંતિય મુસાફરોનો ભારે ભીડ ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે. સ્ટેશનની હોલ્ડિંગ એરિયા અને પાર્કિંગ વિસ્તારમાં જગ્યા ન રહી હોવાનાં કારણે મુસાફરો પાર્કિંગથી હોલ્ડિંગ સુધી લાંબી લાઈનો બનાવી કલાકો સુધી ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. … Read more