19 વિપક્ષી દળો આવતીકાલે દિલ્હીમાં ચૂંટણી પંચનો ઘેરાવ કરશે; સંસદથી ECI સુધી 3 કિમી કૂચ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

કેરળમાં સ્કૂટર અકસ્માત

દિલ્હીમાં ચૂંટણી પંચનો ઘેરાવ દિલ્હીમાં ‘સેવ ડેમોક્રેસી માર્ચ’ દ્વારા 19 વિપક્ષી દળો આવતીકાલે ચૂંટણી પંચની ઓફિસનો ઘેરાવ કરશે. સાંસદો સંસદ ભવનથી ચૂંટણી પંચ (ECI)ની ઓફિસ સુધી પગપાળા 3 કિમીનું કૂચ કરશે. વિપક્ષી ગઠબંધન દ્વારા આ કાર્યક્રમ અને સંબંધિત માંગણીઓ માટે 30 સપ્ટેમ્બર જ મહિનાના કૉન્સ્ટિટ્યુશન ક્લબમાં બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય ચર્ચા અને … Read more