ભારત-પાકિસ્તાન ક્યારે મંત્રણા કરશે ? વિપક્ષી નેતાએ આપ્યો તડતડતો ઉત્તર | Gujarat Samachar
ભારત-પાકિસ્તાન મંત્રણા વિશે રાહુલ ગાંધીની ટિપ્પણી શિકાગો: યુનિવર્સિટી ઓફ શિકાગો ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભારતના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકારની વિદેશ નીતિની કટું ટીકા કરી હતી અને જણાવ્યું કે ભારત વૈશ્વિક બાબતોમાં ગૌણ ખેલાડી બની ગયો છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન અમેરિકા-ઈરાન વચ્ચે મંત્રણા કરાવે છે, જ્યારે ભારત તમાશો જોઈ રહ્યું છે. … Read more