ભારત સરકારનો મોટો નિર્ણય, વિદેશી નાગરિકો માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવાઇ, મુખ્ય શ્રેણીઓ 13 થી ઘટાડીને 9 કરી
ભારત સરકારનો મોટો નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદેશી નાગરિકો માટે વિઝા પ્રક્રિયા વધુ સરળ, સ્પષ્ટ અને વ્યવસ્થિત બનાવવા માટે વ્યાપક ફેરફારો જાહેર કર્યા છે. મુખ્ય વિઝા શ્રેણીઓની સંખ્યા 13 થી ઘટાડીને 9 કરી દેવાઈ છે અને ઉપ-શ્રેણીઓ 49 થી સંકુચિત કરીને 23 પર લાવી આપવામાં આવી છે. વિઝા અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરવાના કોલમોમાં પણ … Read more