વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના નામે 9 વ્યક્તિઓના રૂ.50.39 લાખ પડાવી બ્લોસમ ગ્રુપના સંચાલકની ધરપકડ
વિદેશમાં વર્ક પરમિટ છેતરપિંડી ગોરવા પોલીસે વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના નામે લાખોની છેતરપિંડી કરનાર બ્લોસમ ગ્રુપના વિઝા કન્સલ્ટન્ટ હેમલ ઉર્ફે રૃદ્ર ઉર્ફે ભયલુ નરેન્દ્ર પટેલને ઝડપી પાડયો છે. પોલીસે તપાસમાં મળેલી માહિતી પ્રમાણે હેમલે કુલ 9 વ્યક્તિઓ પાસેથી રૂ.50.39 લાખ પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. મામલામાં સામે આવેલ એક ફરિયાદ પ્રમાણે પૂજાબેન દેસાઈ (પેટલાદ … Read more