અમેરિકાના સ્ટિંગ ઓપરેશન ‘યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટન’માં ફસાયેલા 5 ભારતીય વિદ્યાર્થીઓની સામૂહિક અરજી ફેડરલ કોર્ટે ફગાવી

જામનગરમાં બાળક બચાવ

યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટન કૌભાંડ અમેરિકામાં બનાવટી “યુનિવર્સિટી ઓફ ફાર્મિંગ્ટન” કૌભાંડમાં ફસાયેલા પાંચ ભારતીય વિદ્યાર્થીઓએ તેમની ટ્યુશન ફી પરત મેળવવા માટે દાખલ કરેલી સામૂહિક અરજીને યુએસ કોર્ટ ઓફ ફેડરલ ક્લેમ્સના ન્યાયાધીશે રદ્દ કરી દીધી છે. કોર્ટના અવલોકન મુજબ અનેક વિદ્યાર્થીઓને આ સંસ્થા માત્ર ગેરકાયદે રોકાણ કે “પે-ટુ-સ્ટે” સ્કીમ માટેનો માધ્યમ હોવાનું જ્ઞાત હતું. અત્યારે એ પાંચેય … Read more