અમરેલી: રાજુલા તાલુકાના ભાજપ મીડિયાઓ ઇન્ચાર્જ વિક્રમ સાંખટ પર પરિણીતાએ દુષ્કર્મનો આરોપ
વિક્રમ સાંખટ પર દુષ્કર્મનો આરોપ અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ભાજપના મીડિયાઓ ઇન્ચાર્જ વિક્રમ સાંખટ સામે ખાંભા તાલુકાની એક પરિણીતા દ્વારા દુષ્કર્મનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલાએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસ દ્રારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ સ્થાનિક રાજકીય અને સામાજિક વર્તુળમાં ચર્ચાનું વિષય બની છે. … Read more