અમરેલી: ખાંભાના મોટા સરકડિયામાં વાડીમાં સૂતેલા ખેડૂત પર દીપડાનો હુમલો, સામનો કરી જીવ બચાવ્યો
અમરેલીમાં દીપડાનો હુમલો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સરકડિયા ગામની વાડીમાં રાત્રિના સમયે સુતેલા ખેડૂત બાલા ભુવા પર દીપડાએ હુમલો કર્યો. ખેડૂતે હિંમતભેર પ્રતિકાર કરતા દીપડો ભાગી ગયો, છતાં બાલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પોઈ હતી. તેમને પ્રાથમિક સારવાર માટે ખાંભા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને આગળની સારવાર માટે તેમને અમરેલી રિફર કરવામાં આવ્યા છે. … Read more