અસારવા સ્ટેશન પર વિકાસકાર્યોને પગલે 69251 અને 01906 ટ્રેનોના સમયમાં ફેરફાર

PF ક્લેમ રિજેક્ટ થવાના કારણો

અસારવા સ્ટેશન પર ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલે અસારવા સ્ટેશન પર ચાલી રહેલા વિકાસકાર્યોને ધ્યાનમાં રાખીને ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે. 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી 69251 અસારવા–ખેડબ્રહ્મા મેમૂ અને 6 ઓક્ટોબર 2026થી 01906 અસારવા–કાનપુર સેન્ટ્રલ સ્પેશિયલની નવી સમયસૂચિ અમલમાં રહેશે. રેલવે એક વિભાગે જણાવ્યું છે કે આ ફેરફારો મુસાફરોની સુવિધા માટે કરવામાં … Read more