નવરાત્રિ-દશેરા દરમિયાન વડોદરામાં 10 દિવસમાં 7435 વાહનોની નોંધણી, વ્યવસાય રૂ.250 કરોડથી વધુ
વડોદરામાં નવરાત્રિ-દશેરા દરમિયાન વાહન નોંધણી વડોદરામાં નવરાત્રિ અને દશેરા પર્વ નિમિત્તે વાહન ખરીદીમાં તેજી જોવા મળી છે. દરજીપુરા RTOની રેકોર્ડ પ્રમાણે નવરાત્રિ-દશેરાના 10 દિવસ દરમ્યાન કુલ 7435 નવા વાહનોની નોંધણી થઈ છે અને તેનું અંદાજિત વ્યવસાય રૂ.250 કરોડથી વધુ છે. નોંધાયેલા વાહનમાં 5040 ટુ-વ્હીલર, 1588 કાર અને કુલ 580 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ થાય છે. દરજીપુરા … Read more