ભાવનગરમાં નવરાત્રિ ખરીદીમાં ધમધમાટ, પરંપરાગત વસ્ત્રો-આભુષણ 1.5 ગણા મોંઘા

વૈભવ સૂર્યવંશી

નવરાત્રિ ખરીદીમાં ધમધમાટ ભાવનગરમાં નવરાત્રિના 25 દિવસ પહેલા જ પરંપરાગત વસ્ત્રો અને આભુષણોની ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. શહેરના વોરાબજાર, પીરછલ્લા શેરી, વાઘાવાડી રોડ, વિકટોરીયા પાર્કની હાલત તેમજ કાળીયાબીડ જેવી બજારોમાં યુવાનો ચણિયાચોળી, કેડિયા અને વિવિધ આભુષણો ખરીદતા જોવા મળી રહ્યા છે. બજારમાં મળતી માહિતી અનુસાર કાપડ, લેબર અને રો મટીરીયલના ભાવ વધવાને કારણે … Read more