Jio Platformsનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ: 1 કરોડથી વધુ અરજીઓ મેળવનારો વિશ્વનો પ્રથમ IPO બન્યો

ગેરકાયદે HVO ફ્યુઅલનું વેચાણ

Jio Platformsનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ રિલાયન્સ ગ્રૂપની ડિજિટલ કંપની જિયો પ્લેટફોર્મ્સના IPOએ વૈશ્વિક સ્તરે નવો રેકર્ડ સર્જ્યો છે. ઇશ્યૂ બંધ થવાના 5 કલાક પહેલા જ કંપનીને 1 કરોડથી વધુ અરજીઓ મળી ગઈ છે. આ સાથે જિયો પ્લેટફોર્મ્સ વિશ્વનો પહેલો IPO બની ગયો છે जिसने 1 કરોડ અરજીઓનો આંકડો વટાવ્યો છે, એવી માહિતી સમાચાર સૂત્રો દ્વારા … Read more