કાશીથી દિલ્હી વંદેભારત સ્લીપર ટ્રેન શરૂ: પ્રયાગરાજ-કાનપુરમાં રોકાશે, યોગી-અશ્વિનીએ ટ્રેનનું નિરીક્ષણ કર્યું

પાદરાની પરિણીતા પર દુષ્કર્મ

વંદેભારત સ્લીપર ટ્રેનનું ઉદ્ઘાટન વારાણસીથી નવી દિલ્હી વચ્ચે દેશની બીજી વંદેભારત સ્લીપર ટ્રેનનું ઉદ્ઘાટન 31 ઑક્ટોબર 2026ના રોજ બનારસ સ્ટેશન પર કરવામાં આવ્યું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરી. મુસાફરીની વિગતો ટ્રેન દ્વારા બંને શહેરો વચ્ચેની મુસાફરી લગભગ 9 કલાકમાં પૂર્ણ થાશે અને માર્ગમાં પ્રયાગરાજ તથા … Read more