શનિવારના અચૂક ઉપાયો: કામમાં આવતી અડચણો અને નજર દોષ દૂર કરવાના ઉપાયો | Gujarat Samachar
શનિવારના ઉપાયો જીવનમાં અચાનક મુશ્કેલીઓ, તણાવ અથવા કરિયરમાં પ્રગતિ ન થવી ત્રણેય પરિસ્થિતિઓ માટે ઘણીવાર લોકો ‘નજર દોષ’ને કારણ માનતા હોય છે. શનિવારે કેટલીક પરંપરાગત રીતો અજમાવી આ નકારાત્મકતા દૂર કરવા નો પ્રયાસ કરવામાં આવે છે. હનુમાન મંદિરમાં ઉપાયો હનુમાન મંદિરે હનુમાન ચાલીસાનો પાઠ અને સિંદૂર કપાળે લગાવવાની પ્રથા, ધંધામાં લીંબુ-મરચાં લટકાવવાનો ઉપાય, પરિવારમાં લોટનો … Read more