વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે: બનાસકાંઠામાં ₹750 કરોડના ખર્ચે 4,300થી વધુ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર, 30 ઓક્ટોબર, 2026થી બે દિવસીય ગુજરાત પ્રવાસ પર આવશે. તેઓ બનાસકાંઠામાં ₹750 કરોડના ખર્ચે 4,300થી વધુ આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સાંજે એકતા નગરમાં પહોંચીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સંલગ્ન શૂલપાણેશ્વર નર્મદા ઘાટ પર 15.10 કરોડના ખર્ચે અપગ્રેડ થયેલી સુવિધાઓ વચ્ચે નર્મદા આરતીમાં ભાગ લેશે. 31 ઓક્ટોબરે … Read more