અમદાવાદ: વર્ષોથી ટીવી વગર જીવતાં પરિવારો, એકાએ ટીવીની રકમથી પીવાના પાણીની પરબ સ્થાપી

યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો

ટીવી વગર જીવતાં પરિવારો વિશ્વ ટેલિવિઝન દિવસ 2026 નિમિત્તે, અમદાવાદના કેટલાક પરિવારો વર્ષોથી ઘરમાં ટીવી નહિ રાખતા જીવન જીવી રહ્યા છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતા ગોપાલ સવાણી છેલ્લા 10 વર્ષથી ઘરમાં ટીવી નથી રાખતા. પાલડીની રામવિહાર સોસાયટીમાં રહેતા હિતેશ શાહે ટીવી માટેનો ખર્ચ પાછો લગાડી બહાર પીવાનું પાણી માટે પરબ બનાવ્યું છે અને રોજના આશરે … Read more