યુવતીએ કહ્યું- મારી તો જિંદગી ખરાબ થઈ ગઈ: મુંબઈ લોકલ ટ્રેનમાં યુવતીની છેડતી, વિરોધ કરતાં ધક્કો માર્યો, ટ્રેનના પૈડાં નીચે આવી જતાં હાથ કપાઈ ગયો; આરોપીની ધરપકડ
મુંબઈ લોકલ ટ્રેનમાં છેડતીની ઘટના મુંબઈ, 12 કલાક પહેલા — મુંબઈની લોકલ ટ્રેનમાં છેડતીનો વિરોધ કરતા 20 વર્ષીય યુવતીને નાયગાંવ સ્ટેશનની નજીક આરોપીએ ધક્કો મારી ચુકતા તે ટ્રેનના પૈડાં નીચે પડી ગઈ અને તેના ડાબા હાથ કાપાઈ ગયો. માથામાં 16 ટાંકા આવ્યા છે. ઘટના 4 નવેમ્બરની છે. પોલીસે આરોપી જિતેન્દ્ર હિરમુખેએને ધરપકડ કરી છે; આરોપીની … Read more