કેન્દ્ર સરકારી કર્મચારીઓને મોટી રાહત: હવે ₹1.80 લાખ સુધીનું લેપટોપ-ટેબલેટ મળશે અને 4 વર્ષ બાદ ઘરે રાખી શકાશે
કેન્દ્ર સરકારી કર્મચારીઓ લેપટોપ ટેબલેટ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે (Department of Expenditure) જાહેર કરેલા નવીન નિયમો અનુસાર કેન્દ્ર સરકારના લાયક અધિકારીઓ હવે ઓફિસના કામ માટે ₹1.80 લાખ સુધીના લેપટોપ અને ટેબલેટ ખરીદી શકશે અને ચાર વર્ષ ઉપયોગ કર્યા બાદ તે ડિવાઇસ પોતાની પાસે રાખી શકે છે. આ નિયમો 10 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. નવા … Read more