અમરેલી: લીલીયાના ગુંદરણમાં 2 યુવકોને જીવતા સળગાવવાના કેસમાં પોલીસનું ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન

મુરાસુ વાવાઝોડું

લીલીયાના ગુંદરણમાં 2 યુવકોને જીવતા સળગાવવાના કેસ અમરેલીના લીલીયા તાલુકાના ગુંદરણ ગામમાં પેસેન્જર ગાડીમાં 2 યુવકોને જીવતા સળગાવવાના ચર્ચિત મામલે પોલીસે તપાસ તેજ કરી છે. લીલીયા પોલીસે પકડાયેલા મુખ્ય આરોપીઓ વિનોદ ડોડીયાર અને રાજુ ડોડીયારને ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ કેવી રીતે ગુનાઓ અંજામ આપ્યા તે ફરીથી દર્શાવ્યું હતું … Read more