અમરેલી: લીલિયાના ગુંદરણ ગામે કારમાં આગ લાગતાં બે લોકો જીવતા ભૂંજાયા, હત્યા કે અકસ્માત અંગે પોલીસ તપાસ | Gujarat Samachar
ગુંદરણ ગામમાં કારમાં આગ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના ગુંદરણ ગામમાં એક કાળજું કંપાવનારી ઘટના બની છે. ગામની સીમમાં ઉભેલી તુફાન કારમાં અચાનક આગ લાગતા અંદર સૂતેલા બે પરપ્રાંતિય મજૂરો જીવતા ભૂંજાઈ ગયા. આગ એટલી ઝડપથી ફેલાઇ ગઈ હતી કે તેઓ બહાર નીકળવાનો સમય મેળવવામાં નિષ્ફળ રહ્યા. લીલિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ ચાલુ રાખી રહી છે … Read more