IRCTC મની લોન્ડરિંગ કેસ: રાઉસ એવન્યુ કોર્ટે લાલુ પરિવાર સહિત 9 લોકો વિરૂદ્ધ ચાર્જ ફ્રેમ કરવાનો આદેશ

મુંબઇ-ગોવા હાઈવે

IRCTC મની લોન્ડરિંગ કેસમાં ચાર્જ ફ્રેમ કરવાનો આદેશ દિલ્હી રાઉસ એવન્યુ કોર્ટે IRCTC મની લોન્ડરિંગ મામલામાં લાલુ પ્રસાદ યાદવ પરિવાર સહિત કુલ 9 વ્યક્તિઓ સામે મની લોન્ડરિંગના આરોપો ઘડવાના આદેશ આપ્યાં છે. આમાં લારા પ્રોજેક્ટ્સ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિતના નામો છે. કોર્ટે જણાવ્યું હતું કે લાલુprasાદ યાદવ વિરુદ્ધની તપાસ રાજકીય રીતે પ્રેરિત નહોતી. … Read more