48 કલાકથી વધુ કસ્ટડીમાં રહે તો સરકારી કર્મચારી આપોઆપ સસ્પેન્ડ ગણાશે : સુપ્રીમ કોર્ટ

સરકારી કર્મચારી સસ્પેન્ડ

સરકારી કર્મચારી સસ્પેન્ડ સુપ્રીમ કોર્ટે સરકારી કર્મચારીઓ માટે કડક નિયમ જાહેર કર્યો છે. ખંડપીઠે કહ્યું છે કે જો કોઈ સરકારી કર્મચારીની ધરપકડ થાય અને તે 48 કલાકથી વધુ સમય ન્યાયિક કસ્ટડીમાં રહેશે તો તે આપોઆપ સસ્પેન્ડ ગણાશે અને તેના માટે અલગ સસ્પેન્શન ઓર્ડરની જરૂર પડશે નહીં. આ નિર્દેશ બિહારના એક લાંચ કેસની સુનાવણી દરમિયાન આપવામાં … Read more