મુંબઈમાં જયશંકર-રુબિયો વચ્ચે હાઈ-પ્રોફાઇલ બેઠક: ટ્રેડ ડીલ અંગે અમેરિકાના વિદેશ મંત્રીનું મોટું નિવેદન

મુંબઈમાં જયશંકર-રુબિયો બેઠક

મુંબઈમાં જયશંકર-રુબિયો બેઠક અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો 2 દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. મુંબઇમાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય વેપાર અને સંબંધો વિશે ચર્ચા કરી. રુબિયોએ ભારતને અમેરિકા માટે એક મહત્વનો સાથી ગણાવ્યો અને 26/11ના શહીદોને તાજ મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ અર્પવી. મુંબઈમાં મુલાકાતો અને મુખ્ય મુદ્દા … Read more