મુંબઈમાં જયશંકર-રુબિયો વચ્ચે હાઈ-પ્રોફાઇલ બેઠક: ટ્રેડ ડીલ અંગે અમેરિકાના વિદેશ મંત્રીનું મોટું નિવેદન

ગોવિંદ કૃષ્ણની કહાણી

મુંબઈમાં જયશંકર-રુબિયો બેઠક અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો 2 દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. મુંબઇમાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે દ્વિપક્ષીય વેપાર અને સંબંધો વિશે ચર્ચા કરી. રુબિયોએ ભારતને અમેરિકા માટે એક મહત્વનો સાથી ગણાવ્યો અને 26/11ના શહીદોને તાજ મેમોરિયલ પર શ્રદ્ધાંજલિ અર્પવી. મુંબઈમાં મુલાકાતો અને મુખ્ય મુદ્દા … Read more

અમેરિકા-ભારત ટ્રેડ ડીલ અંગેની વાટાઘાટોમાં હવે બહુ ઓછી શક્યતા: બંને દેશો એવા તબક્કે પહોંચ્યા છે જ્યાં વધુ છૂટછાટો આપવી મુશ્કેલ; તેમ છતાં પણ તકો શોધીશું

ગાડીઓના પ્રદૂષણ પ્રમાણપત્ર

ભારત અને અમેરિકા વચ્ચે અમેરિકા-ભારત ટ્રેડ ડીલને લઈને ચાલી રહેલી વાતચીત એવા તબક્કે આવીને અટકી પડી છે જ્યાંથી આગળ વધવું બંને દેશો માટે મુશ્કેલ બની રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે નવી દિલ્હીમાં આયોજિત ‘મ્યુનિક લીડર્સ મીટિંગ’ દરમિયાન આ વાત કરી અને જણાવ્યું કે હાલ ગતિ ધીમી પડી છે, છતાં જો આગળની ચર્ચા માટે કોઈ … Read more