વિશાખાપટ્ટનમની HPCL રિફાઈનરીમાં વિસ્ફોટ; સલ્ફર પિચ ટેન્કમાં આગ, રહેણાંક વિસ્તાર ખાલી કરાવાયો

હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજ પર હુમલો

વિશાખાપટ્ટનમની HPCL રિફાઈનરીમાં વિસ્ફોટ વિશાખાપટ્ટનમની HPCL રિફાઈનરીમાં સોમવારે રાત્રે વિસ્ફોટ થયો અને ટેન્કમાં લાગી આગની ઊંચી જ્વાળાઓ દૂર સુધી દેખાઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ આગ ક્રૂડ પ્રોસેસિંગ યુનિટ-3ના સલ્ફર પિચ ટેન્કમાં લાગી અને કાળો ધુમાડો આસપાસના વિસ્તારમાં ફેલાયો. પોલીસ અને રિફાઈનરી તંત્ર દ્વારા નજીકના રહેણાંક વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા. ઘટનાની વિગત સોમવારે રાત્રે વિસ્ફોટ બાદ તેજ … Read more