સુરત પાલિકાનો પ્લોટ ખુલ્લો રાખવાનો ઠરાવ કાગળ પર જ રહ્યો, રિઝર્વ પ્લોટ પર એસી રેસ્ટોરન્ટ ઊભું થયું

મહિલાઓના મૃત્યુની નોંધણી

સુરત પાલિકાનો રિઝર્વ પ્લોટ સુરતના પાલ વિસ્તારમાં મ્યુનિસિપલ (મનપા)ની મિલકત એવા એક રિઝર્વ પ્લોટ પર પાકું બાંધકામ કરીને એસી રેસ્ટોરન્ટ ચલાવવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. પૂર્વ કોર્પોરેટર ઉષાબેન પટેલે મ્યુનિસિપલ કમિશનરને અને વિજિલન્સ વિભાગને ફોટોગ્રાફ્સ સાથે લેખિત રજૂઆત કરી તપાસ અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. કયા પ્લોટ વિશે છે રજુઆતમાં જણાવવામાં આવ્યું … Read more