PM મોદીએ ગણાવ્યા દેશના 3 દુશ્મન: રાવણ દહન કરી કહ્યું- ‘આમની સામે મળીને લડવું પડશે’
PM મોદીએ 3 દુશ્મનોની ઓળખ કરી વડાપ્રધાન PM નરેન્દ્ર મોદી 2026ના દશેરા પર્વની સંધ્યાએ દિલ્હીના આઈપી એક્સ્ટેન્શન સ્થિત DDA ઉત્સવ ગ્રાઉન્ડમાં રાવણ દહન કર્યું અને દેશવાસીઓને દશેરાની શુભેચ્છા પાઠવી. તેમણે પોતાની ભાષણમાં દેશની એકતા, માન-સન્માન અને સંસ્કૃતિ સામે પડકારરૂપ એવા ત્રણ મુખ્ય ‘દુશ્મન’ ઓળખ્યાં અને કહ્યું કે, ‘આમની સામે મળીને લડવું પડશે.’ રાવણ દહન અને … Read more