ભૂપેન્દ્રભાઈ પટેલે રિમોટથી રાવણનું દહન કર્યું, મેદાનમાં હજારોની હાજરી
રિમોટ રાવણ દહન: વિજયાદશમીના પાવન પર્વે અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાવણના મહાકાય પૂતળાનું દહન રિમોટના બટન દ્વારા કર્યું. આધુનિક તકનીકનો ઉપયોગ કરીને કરવામાં આવેલ આ પગલાંને ઉપસ્થિત હજારો નગરજનોએ તાળીઓના ગડગડાટથી ઉલ્લાસિત રીતે જોઈ સન્માન આપ્યું. કાર્યક્રમનું આયોજન શાંતિ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ગરીબરથ એક્સપ્રેસમાં પાર્સલમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ, ₹3.41 લાખનો … Read more