નસવાડી: કુકરદા ધોધમાં રાજપીપળા મેડિકલના વિદ્યાર્થી રાહુલ પુનિયાનું ડૂબીને મોત

શરદ પૂનમ 2026

રાજપીપળા મેડિકલના વિદ્યાર્થી રાહુલ પુનિયાનું મોત છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીના કુકરદા ધોધ પર ફરવા ગયેલા રાજપીપળા મેડિકલ કોલેજના વિદ્યાર્થી રાહુલ પુનિયાનું ધોધના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે. માહિતી અનુસાર, જયપુરના રહેવાસી રાહુલને સાથી વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનોની મદદથી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટનાની વિગત મુજબ, રાજપીપળા મેડિકલ કોલેજના 6-7 વિદ્યાર્થીઓનો ગ્રુપ નસવાડીના … Read more