ચૂંટણીમાં હાર બાદ પણ ટ્રમ્પના મિજાજ ઢીલા ન પડ્યા, વ્હાઈટ હાઉસે કહ્યું – યુદ્ધ ચાલુ રહેશે, પીછેહઠ નહીં કરીએ

દિવાળીએ લક્ષ્મીજીના આગમન માટે આદતો

ટ્રમ્પનું ઘોષણાપત્ર અમેરિકાની મધ્યવર્તી ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના વિજય પછી પણ વ્હાઈટ હાઉસે આક્રમક વલણ અપનાવ્યું છે. વ્હાઈટ હાઉસે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું 13 મુદ્દાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે અને રાજકીય વિરોધીઓ, મીડિયા આલોચકો અને અફવાઓ ફેલાવનારાઓ પર નિશાન સાધ્યું છે. ઘોષણાપત્રમાં આગાહી અને ચેતવણી આપવામાં આવી છે કે આવતા 2 વર્ષ દરમિયાન ડેમોક્રેટ્સ સરકારે લીધેલા નિર્ણયોને … Read more

મુંબઈ પોલીસની ‘ભારત છોડો’ નોટિસ સામે ઈમરાન ખાન બોમ્બે હાઈકોર્ટ જશે

AMTS બસ શેલ્ટર

બોલિવૂડ અભિનેતા અને સુપરસ્ટાર આમિર ખાનના ભત્રીજા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે ‘ભારત છોડો’ નોટિસ આપી છે અને તેમને 28 ઓક્ટોબર, 2026 સુધીમાં દેશ છોડવા કહ્યું છે. 43 વર્ષીય ઈમરાન અમેરિકન નાગરિક છે અને તેની પાસે ઓવરસીઝ સિટીઝન ઑફ ઈન્ડિયા (OCI) કાર્ડ છે. પોલીસ દ્વારા આ કાર્યવાહી રાજકીય વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા સંબંધિત ઉલ્લંઘનના આરોપ પર … Read more