લાલકૃષ્ણ અડવાણી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ, તબિયત સ્થિર
લાલકૃષ્ણ અડવાણીની તબિયત ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાની લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે સાંજે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 98 વર્ષીય અડવાણીને છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ બાદ આશરે 7:30 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને હોસ્પિટલના પલ્મોનોલોજી (શ્વસન રોગ) વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને નિષ્ણાતો તેમની તબિયત પર દેખરેખ રાખી રહ્યા છે. … Read more