સોનિયા ગાંધીનું પુસ્તક ‘બિલોંગિંગ-અ જર્ની ઓફ લવ’ 10 નવેમ્બરે લોન્ચ; વીડિયો શેર કરીને કહી: “પુસ્તક આવશે ત્યારે થોડો તમાશો તો થશે જ”

હરદીપ પુરી રાજ્યસભા પેટાચૂંટણી

સોનિયા ગાંધીનું પુસ્તક ‘બિલોંગિંગ-અ જર્ની ઓફ લવ’ 10 નવેમ્બરે પ્રકાશિત કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીનું પુસ્તક ‘બિલોંગિંગ-અ જર્ની ઓફ લવ’ 10 નવેમ્બરે પ્રકાશિત થવાના છે. સોનિયા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના નવા એકાઉન્ટથી મંગળવારે એક વીડિયો પોસ્ટ કરી લાંચની જાણકારી આપી અને કહ્યું કે “જ્યારે આ પુસ્તક આવશે, ત્યારે થોડો તમાશો તો … Read more